Task for children - ડસ્ટબીન ની વાર્તા :

Mihir Pathak
Mihir Pathak
Last updated 
ડસ્ટબીન ની વાર્તા :

રવિવારે આપણે શોપિંગની વાત કરી હતી, આજે આપણે આપણા ડસ્ટબીન ની વાત કરવી છે. આપણા ઘર માંથી કયા કયા પ્રકારનો અને કેટલો કચરો નીકળે છે તે જાણવાનો પ્રયત્ન કરવાનો છે.

તમારા ઘરે જણાવી દો કે તમે આ પ્રયોગ કરવા માંગો છો. જયારે પણ કચરો ડસ્ટબીન માં ફેંકો એક નોટ બુક માં  કરી લો. આપણે અઠવાડિયા ને અંતે જોઈશું કે ક્યાં કાયા પ્રકારનો કચરો કેટલો ભેગો થયો. કચરાનું વજન કરવા માટે સાધન ન હોય તો એટલીસ્ટ બીજી માહિતી નોટબુક માં જરૂર લખજો. કઈ પણ ન સમજાય તો મેસેજ કરજો