Task for children - ડસ્ટબીન ની વાર્તા :
Mihir Pathak
ડસ્ટબીન ની વાર્તા :
રવિવારે આપણે શોપિંગની વાત કરી હતી, આજે આપણે આપણા ડસ્ટબીન ની વાત કરવી છે. આપણા ઘર માંથી કયા કયા પ્રકારનો અને કેટલો કચરો નીકળે છે તે જાણવાનો પ્રયત્ન કરવાનો છે.
તમારા ઘરે જણાવી દો કે તમે આ પ્રયોગ કરવા માંગો છો. જયારે પ...